GUJARAT


 મારું મન ,મારો આત્મા ,મારું દિલ મારૂ સર્વસ્વ ગુજરાતમાં જય જય ગરવી ગુજરાત

...................................................................................................................
ક્ર્મજીલ્લોજીલ્લા-મથકતાલુકાઓ
૧.કચ્છભૂજ(૧)ભૂજ (૨)લખપત (૩)અબડાસા (નાલિયા) (૪)નખત્રાણા (૫)માંડવી (૬)મુંદ્રા (૭)અંજાર (૮)ભચાઉ (૯)રાપર (૧૦)ગાંધીધામ
૨.જામનગરજામનગર(૧)જામનગર (૨)ઓખામંડળ (૩)કલ્યાણપુર (૪)ખંભાળિયા (૫)ભાણવડ (૬)લાલપુર (૭)કાલાવડ (૮)જામજોઘપુર (૯)ધ્રોલ (૧૦)જોડિયા (૧૧) દ્વારીકા
૩.રાજકોટરાજકોટ(૧)રાજકોટ (૨)માળિયા (૩)મોરબી (૪)ટંકારા (૫)વાંકાનેર (૬)પડધરી (૭)લોધિકા (૮)કોટડાસાંગાણી (૯)જસદણ (૧૦)ગોંડલ (૧૧)જામકંડોરણા (૧૨)ઉપલેટા (૧૩)જેતપુર (૧૪)ધોરાજી
૪.પોરબંદરપોરબંદર(૧)પોરબંદર (૨)રાણાવાવ (૩)કુતિયાણા
૫.જૂનાગઢજૂનાગઢ(૧)જૂનાગઢ (૨)માણાવદર (૩)વંથલી (૪)ભેંસાણ (૫)વિસાવદર (૬)કેશોદ (૭)મેંદરડા (૮)માંગરોળ (૯)માળિયા (૧૦)તાલાળા (૧૧)વેરાવળ (૧૨)ઉના (૧૩)કોડીનાર (૧૪)સૂત્રાપાડા
૬.અમરેલીઅમરેલી(૧)અમરેલી (૨)બાબરા (૩)લાઠી (૪)લીલિયા (૫)કુંકાવાવ-વડિયા (૬)ધારી (૭)ખાંભા (૮)રાજુલા (૯)જાફરાબાદ (૧૦)સાવરકુંડલા (૧૧)બગસરા
૭.ભાવનગરભાવનગર(૧)ભાવનગર (૨)બોટાદ (૩)ગઢડા (૪)વલ્લભીપુર (૫)ઉમરાળા (૬)શિહોર (૭)ઘોઘા (૮)ગારિયાધાર (૯)પાલિતાણા (૧૦)તળાજા (૧૧)મહુવા
૮.સુરેન્દ્રનગરસુરેન્દ્રનગર(૧)વઢવાણ (૨)લીંબડી (૩)સાયલા (૪)ચોટીલા (૫)મૂળી (૬)હળવદ (૭)ધાંગધ્રા (૮)દસાડા (૯)લખતર (૧૦)ચૂડા
૯.બનાસકાંઠાપાલનપુર(૧)પાલનપુર (૨)વાવ (૩)થરાદ (૪)ધાનેરા (૫)ડીસા (૬)દિયોદર (૭)કાંકરેજ (૮)દાંતા (૯)વડગામ (૧૦)ભીલડી (૧૧)અમીરગઢ (૧૨)દાંતીવાડા (૧૩)ભાભર
૧૦.પાટણપાટણ(૧)પાટણ (૨)સાંતલપુર (૩)રાધનપુર (૪)સમી (૫)ચાણસ્મા (૬)હારીજ (૭)સિદ્ધપુર
૧૧.મહેસાણામહેસાણા(૧)મહેસાણા (૨)સતલાસણ (૩)ખેરાળુ (૪)વડનગર (૫)વિસનગર (૬)વિજાપુર (૭)કડી (૮)બહુચરાજી (૯)ઊંઝા
૧૨.ગાંધીનગરગાંધીનગર(૧)ગાંધીનગર (૨)દહેગામ (૩)માણસા (૪)કલોલ
૧૩.સાબરકાંઠાહિંમતનગર(૧)હિંમતનગર (૨)ખેડબ્રહ્મા (૩)વિજયનગર (૪)ઈડર (૫)ભિલોડા (૬)મેઘરાજ (૭)મોડાસા (૮)માલપુર (૯)પ્રાંતિજ (૧૦)બાયડ (૧૧)વડાલી (૧૨)ધનસુરા (૧૩)તાલોદ
૧૪.અમદાવાદઅમદાવાદ(૧)અમદાવાદ શહેર (૨)દસક્રોઈ (૩)દેત્રોજ (૪)માંડલ (૫)વીરમગામ(૬)સાણંદ (૭)બાવળા (૮)ધોળકા (૯)ધંધુકા (૧૦)રાણપુર (૧૧)બરવાળા
૧૫.ખેડાનડિયાદ(૧)ખેડા (૨)નડિયાદ (૩)વીરપુર (૪)કપડવંજ (૫)બાલાસિનોર (૬)માતર (૭)કઠલાલ (૮)ઠાસરા (૯)મહુઘા (૧૦)મહેમદાવાદ
૧૬.આણંદઆણંદ(૧)આણંદ (૨)બોરસદ (૩)ખંભાત (૪)પેટલાદ (૫)સોજિત્રા (૬)ઉમરેઠ (૭)તારાપુર (૮)આંકલાવ
૧૭.પંચમહાલગોધરા(૧)ગોધરા (૨)ખાનપુર (૩)કડાણા (૪)સંતરામપુર (૫)લુણાવાડા (૬)શહેરા (૭)મોરવા હડફ (૮)ઘોઘંબા (૯)કલોલ (૧૦)હાલોલ (૧૧)જાંબુઘોડા
૧૮.દાહોદદાહોદ(૧)દાહોદ (૨)લીમખેડા (૩)દેવગઢબારિયા (૪)ગરબાડા (૫)ઘાનપુર (૬)ઝાલોદ (૭)ફતેપુર
૧૯.વડોદરાવડોદરા(૧)વડોદરા (૨)સાવલી (૩)વાઘોડિયા (૪)પાદરા (૫)કરજણ (૬)સિનોર (૭)ડભોઈ (૮)નસવાડી (૯)સંખેડા (૧૦)જેતપુર-પાવી (૧૧)છોટાઉદેપુર (૧૨)ક્વાંટ
૨૦.ભરૂચભરૂચ(૧)ભરૂચ (૨)આમોદ (૩)અંકલેશ્વર (૪)વાગરા (૫)હાંસોટ (૬)જંબુસર (૭)ઝગડિયા (૮)વાલિયા
૨૧.નર્મદારાજપીપળા(૧)નાંદોદ(રાજપીપળા) (૨)તિલકવાડા (૩)ડેડિયાપાડા (૪)સાગબારા
૨૨.સુરતસુરત(૧)સુરત શહેર (૨)ચોર્યાસી (૩)ઓલપાડ (૪)કામરેજ (૫)માંગરોળ(૬)માંડવી (૭)ઉમરપાડા (૮)સોનગઢ (૯)ઉચ્છલ (૧૦)નિઝર (૧૧)વ્યારા (૧૨)વાલોડ (૧૩)બારડોલી (૧૪)મહુવા (૧૫)પલસાણા
૨૩.નવસારીનવસારી(૧)નવસારી (૨)જલાલપોર (૩)ચીખલી (૪)ગણદેવી (૫)વાંસદા
૨૪.વલસાડવલસાડ(૧)વલસાડ (૨)પારડી (૩)ધરમપુર (૪)ઉમરગામ (૫)કપરાડા
૨૫.ડાંગઆહવા(૧)ડાંગ

નોંધ : દીવ અને દમણ તથા દાદરા નગર હવેલી સહિતના જિલ્લાઓ કેન્દ્રશાસિત પ્રદેશો છે.
...................................


Sign up to chat on ગુજરાત-GUJARAT
Sign Up

ફોટાઓ

0 Response to "GUJARAT"

Post a Comment