Swami Sachchidanandji

Swami Sachchidanandji’s 2210 Speeches


-૨૨૧૦ જીહા તમે સાચુ સાંભળ્યું: સ્વામી સચ્ચિદાનંદજીના એક-બે નહીં પણ પૂરા ૨૨૧૦ પ્રવચનો ઓનલાઈન ઉપલબ્ધ છે
-આમાંના ૨૧૫૬ પ્રવચનો ગુજરાતીમાં અને ૫૪ હિંદીમાં છે.
-નીચે એમ્બેડ કરેલા સચ્ચિદાનંદજીની સાઈટના પેજ પર “સર્ચ” બટન ક્લીક કરો એટલે ૧૦૭૮ વક્તવ્યોની યાદીનું પાનુ ખુલશે.
-”ગુજરાતી ૨” સીલેક્ટ કરી ફરીથી સર્ચ દબાવો તો બીજી ૧૦૭૮ વક્તવ્યોની યાદીનું લીસ્ટ ખુલશે.
-”હિંદી” સિલેક્ટ કરી સર્ચ દબાવો તો ૫૪ હિંદી વક્તવ્યોની યાદી ખુલશે.
-યાદીની સાથે જ દરેક વક્તવ્યને સાંભળવાનો અથવા ડાઉનલોડ કરવાનો વિકલ્પ મોજૂદ છે.
-જે એનઆરઆઈઓને ગુજરાતી વાંચવામાં તકલીફ પડે છે પરંતુ સમજવામાં નહીં તે આ ઓડિયોનો ખાસ લાભ લે.
-ગર્ભવતી સ્ત્રીઓ જો ધાર્મિક ગ્રંથોને લગતા વક્તવ્યો સાંભળશે તો બાળક સંસ્કારવાન પેદા થશે.

0 Response to "Swami Sachchidanandji"

Post a Comment